ડાન્સ / ભાઈ-બહેને થ્રિલર ડાન્સથી દુનિયામાં ધૂમ મચાવી, માત્ર એન્ટરટેઇનમેન્ટ નહીં રોમાંચ પણ હોય

May 12,2019 2:10 PM IST

અમેરિકાઝ ગૉટ ટેલેન્ટ નામના રિયાલિટી શોનોઆ વીડિયો અત્યાર સુધીમાં કરોડો લોકોએ જોયો છે. બિલી-એમિલીનું આ એક્શનથી ભરપૂર અફલાતૂન પર્ફોર્મન્સ જોઈને કેટલાક તો ડરના માર્યા પોતાની આંખો બંધ કરી દે છે. રોલર સ્કેટિંગ સાથે ડાન્સ કરતી આ જોડી સ્ટેજ પર ખતરનાક સ્ટંટ પણ પર્ફૉર્મ કરે છે. તેમનું આ પર્ફોર્મન્સમાં માત્ર એન્ટરટેઇનમેન્ટ નહીં રોમાંચ અને થ્રિલ પણ હોય છે જે જોઈને દર્શકો પણ નવાઈ પામે છે.