ડાન્સ / ઈથોપિયન કલ્ચરના રંગે રંગાઈ પ્રિયંકા, પારંપારિક ડાન્સની મજા લીધી

May 21,2019 6:42 PM IST

ફ્રાન્સમાં કાન્સથી આવ્યા બાદ પ્રિયંકા ચોપરા ઈથોપિયાની વિઝિટે છે. યુનિસેફના આ ફંક્શનના પ્રિયંકાએ કેટલાંક ફોટોઝ અને વીડિયો જ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. પ્રિયંકા તેમાં ઈથોપિયન ડાન્સને એન્જોય કરી રહી છે. તેણે કેપ્શનમાં ઈથોપિયન કલ્ચરની વાત પણ કરી છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં જ 72મા કાન્સમાં સફળ ડેબ્યૂ કર્યું હતુ.