રોમેન્ટિક / પર્ફેક્ટ પતિ છે નિક જોનાસ, રેડ કાર્પેટ પર વરસાદ આવતા છત્રીથી પ્રોટેક્ટ કરી પ્રિયંકાને

May 20,2019 1:25 PM IST

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા હવે જ્યાં પણ જાય છે પતિ નિક જોનાસ તેની સાથે જોવા મળે છે. પછી તે મેટ ગાલા ઈવેન્ટ હોય કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, પ્રિયંકાએ બીજી વખત વ્હાઈટ રોયલ બ્રાઇડલ ગાઉનમાં રેડ કાર્પેટ વોક કર્યું ત્યારે નિક જોનાસ પણ તેના મેચિંગ વ્હાઇટ શૂટમાં જોવા મળ્યો. અહીં તેમની એન્ટ્રી વખતે વરસાદ આવતા નિકે પ્રિયંકાને છત્રીથી પ્રોટેક્ટ કરી હતી. જોકે કપલ મેચિંગ આઉટફીટમાં ખુબ જ સુંદર લાગતું હતુ.