ઈમોશનલ / દીકરીના પર્ફોર્મન્સને જોઇને ઈમોશનલ થયા બોની કપૂર

Apr 15,2019 4:29 PM IST

એક્ટ્રેસ જાહન્વી કપૂરે પહેલી વખત તેનું ફિલ્મફેર પર્ફોર્મન્સ આપ્યું જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. લેટેસ્ટ સોંગ કમરિયા, અને ઘૂમર પર જાહન્વીએ એનર્જેટિક ડાન્સ કરીને પોતાની સ્કિલનો પરિચય આપી દીધો હતો. ત્યારે ઓડિયન્સમાં બેઠેલા બોની કપૂર દીકરી જાહન્વીના પર્ફોર્મન્સ પર ઈમોશનલ થયા હતા.