મિનિ વેકેશન / ગોવામાં ફ્રેન્ડની બેચલર પાર્ટી એન્જોય કરી રહી છે 'બેફિકરે ગર્લ'

Jun 11,2019 5:52 PM IST

બૉલિવૂડની બેફિકરે ગર્લ વાણી કપૂર હાલ ગોવામાં મસ્તી કરી રહી છે. વાણી કપૂર હાલ મિનિ વેકેશન પર છે. જ્યાં તે તેની બેસ્ટ ફ્રેન્ડની બેચલર પાર્ટી એન્જોય કરી રહી છે. પર્પલ બિકિનીમાં વાણીએ પાણીમાં પોઝ આપી ઈન્ટરનેટ પર ફોટોઝ અપલોડ કર્યા છે. જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. વાણી આગામી ફિલ્મ શમશેરામાં જોવા મળશે.