લોન્ચિંગ / રાનુ મંડલની સોંગ લોન્ચિંગ ઈવેન્ટમાં હિમેશ રેશમિયા રડી પડ્યો

Sep 11,2019 6:29 PM IST

બોલિવૂડ સિંગર તથા કમ્પોઝર હિમેશ રેશમિયાએ હાલમાં જ રાનુ મંડલના ડેબ્યૂ સોંગને લોન્ચ કર્યું હતું. રાનુએ હિમેશની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીર;માં તેરી મેરી કહાની; ગીત ગાયું હતું. આ ગીતનું ટીઝર થોડાં સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. રાનુની વાત કરતાં સમયે હિમેશ રડી પડ્યો હતો.