• Home
  • Gujarati Videos
  • Entertainment
  • 44ની ઉંમરે 25ની એક્ટ્રેસને આપે છે ટક્કર, મલાઇકા આ રીતે કરે છે હાર્ડ વર્કઆઉટ,bollywood-actress-malaika-arora-gym-video-viral

ફિટનેસ / 44ની ઉંમરે 25ની એક્ટ્રેસને આપે છે ટક્કર, મલાઇકા આ રીતે કરે છે હાર્ડ વર્કઆઉટ

May 15,2019 6:01 PM IST

મલાઇકા અરોરા બીટાઉનની સેક્સીયેસ્ટ વુમન છે. જે ફિટનેસ અને ફિગરને લઇને સતત એલર્ટ રહે છે. મલાઇકા રેગ્યુલર જીમ જાય છે અને હાર્ડ વર્કઆઉટ કરે છે. ત્યારે હાલમાં જ જીમમાં હાર્ડ એક્સરસાઇઝનો એક વીડિયો શેર કર્યો છે. જેને 2 કલાકમાં 4 લાખ લોકો જોઈ ચૂક્યા છે.