ભારત / 'તુર્પેયા' સોંગમાં સલમાનનો નેવી લૂક, નોરા ફતેહીની ઝલક જોવા મળી

May 22,2019 4:17 PM IST

સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ભારતનું ન્યૂ સોંગ રિલીઝ થઈ ગયુ છે. જેમાં સલમાનનો નેવી લૂક તમને જોવા મળશે, આ સોંગમાં દેશ અને દેશની માટીને યાદ કરાઈ છે. સલમાન સાથે આ સોંગમાં નોરા ફતેહીની પણ ઝલક જોવા મળે છે. જેને સુખવિંદરે ગાયુ છે. સલમાનની આ ફિલ્મ 5 જૂને ઈદ પર રિલીઝ થશે.