ફોટોશૂટ / અનુષા દાંડેકરના આ ફોટોઝે ઈન્ટરનેટ પર ટેમ્પરેચર વધાર્યું

Jun 18,2019 11:20 AM IST

એમટીવી વીજે અનુષા દાંડેકર તેની ગ્લેમરસ અદાઓના કારણે ફેન્સને હંમેશાં ઈમ્પ્રેસ કરતી રહે છે. અનુષાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ તસવીરોથી ભરેલું છે. હાલમાં જ અનુષાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેણે ઈન્ટરનેટ પર ટેમ્પરેચર વધારી દીધું છે, અનુષા તેના બૉયફ્રેન્ડ અને ટેલિવિઝન એક્ટર કરન કુન્દ્રા સાથે ઈવેન્ટ્સમાં જોવા મળતી હોય છે.