રિલેક્સ / ગોવામાં પતિ સાથે Chill Out કરી રહી છે ટીવીની ‘નાગિન’, બીચ વેઅરમાં આપ્યા કાતિલ પોઝ

Nov 07,2019 5:29 PM IST

ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાની તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે ટીવીમાં જાણીતું નામ છે. હાલ તે પોતાના પતિ સાથે ગોવામાં હોલિડે એન્જોય કરી રહી છે. જેના પિક્ચર્સ અનિતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. અનિતા અને તેનો પતિ રોહન નચ બલિયે 9માં રનર અપ રહી ચૂક્યા છે. અને હાલ ગોવામાં રિલેક્સ થવા હોલિડે એન્જોય કરી રહ્યા છે.