ક્લાસી / પ્રમોશન ઈવેન્ટમાં ઓલિવ બ્રાલેટ ટોપ પહેરી આવી અનન્યા પાંડે

Dec 01,2019 2:15 PM IST

એક્ટ્રેસ અનન્યા પાંડે તેની ડ્રેસિંગ સ્ટાઇલથી ચર્ચામાં રહે છે. હાલમાં જ ‘પતિ પત્નિ ઓર વો’;ના પ્રમોશનમાં અલગ લૂકમાં જોવા મળી. ફિલ્મ પતિ પત્નિ ઓર વોની પ્રમોશનલ ઈવેન્ટમાં અનન્યાએ ક્રિમ કોટ સાથે શૉટ્સ પહેરી હતી. જેના પર ઓલિવ બ્રરાલેટ ટોપ પહેર્યું હતું. અનન્યા આ ડ્રેસમાં ઘણી હોટ લાગી રહી હતી. અનન્યાએ આ ડ્રેસ કોડ સાથે મિનિમમ જ્વેલરી અને લાઇટ મેકઅપ કેરી કર્યો હતો. ગ્લોસી લિપસ્ટિકમાં અનન્યા ખુબ જ અટ્રેક્ટિવ લાગતી હતી.