બૉન્ડિંગ / શૉરૂમમાં આનંદ આહૂજાએ સોનમ કપૂરના શૂઝની દોરી બાંધી, પતિના સ્વીટ જેસ્ચરથી હરખાઈ સોનમ

Apr 19,2019 2:32 PM IST

સોનમ કપૂર અને આનંદ આહૂજા તેમની મેરેજ લાઇફ ભરપૂર એન્જોય કરી રહ્યા છે જેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા રહ્યા છે. સોનમને લઈને આનંદ ઘણો જ કેરિંગ છે. હાલમાં જ દિલ્હીમાં એક સ્ટોર લોન્ચમાં આ કપલ જોવા મળ્યું, જ્યાં આનંદે સોનમના શૂઝની દોરીઓ બાંધી હતી.