હૉલિવૂડ / રિહાન્ના, જસ્ટિન, જેનિફરથી લઇને બિયોન્સેએ મેટ ગાલા 2019 સ્કિપ કરી

May 10,2019 6:29 PM IST

મેટ ગાલા 2019ની ઈવેન્ટ દેશ-વિદેશમાં ચર્ચાનું કારણ બની, બોલિવૂડથી લઇને હૉલિવૂડ અને ફેશન જગતથી લઇને બિઝનેસ જગતની હસ્તીઓ તેનો પાર્ટ બની, પરંતુ કેટલાંક વર્લ્ડ ફેમસ સેલેબ પણ છે જેઓ આ વર્ષે મેટ ગાલામાં જોવા નહોતા મળ્યા. વર્લ્ડ ફેમસ પોપ સિંગર જસ્ટિન બીબરથી લઇને બિયોન્સે અને રિહાન્નાથી લઇને જેનિફર લોરેન્સે આ વખતે મેટ ગાલા સ્કિપ કરી હતી.