ડેટિંગ / તો શું આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડને ડેટ કરી રહ્યો છે સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ?

Jul 08,2019 4:20 PM IST

લાંબા સમયથી ક્રિકેટર કેએલ રાહુલનું નામ અલગ અલગ બૉલિવૂડ એક્ટ્રેસિસ સાથે જોડાઈ રહ્યું છે. હવે ચર્ચા છે કે રાહુલ આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂરને ડેટ કરી રહ્યો છે. આ વાતની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે આકાંક્ષાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો જેમાં કે.એલ રાહુલ પાછળ ઉભો છે.