પંજાબી / આલિયા ભટ્ટનો પહેલો મ્યૂઝિક વીડિયો પ્રાડા લૉન્ચ, કલાકોમાં લાખો વ્યૂઝ

Aug 13,2019 2:48 PM IST

બૉલિવૂડની બબલી ગર્લ આલિયા ભટ્ટ એક્ટિંગ અને સિંગિંગ બાદ મ્યૂઝિક વીડિયોમાં પણ ડેબ્યૂ કરી ચૂકી છે. આલિયાએ પંજાબી સિંગર ધ દૂરબીન સાથે મળીને તેનો પહેલો મ્યૂઝિક વીડિયો પ્રાડા; લોન્ચ કર્યો છે. સોંગ રિલીઝ થતાં જ યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. જેમાં આલિયાનો અલગ જ લૂક તમને જોવા મળશે.