પાર્ટી / આરાધ્યાની બર્થડે પાર્ટીમાં એશ્વર્યા-અભિએ લીધી રાઇડની મજા

Nov 18,2019 4:38 PM IST

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દિકરી આરાધ્ય બચ્ચન 7 વર્ષની થઈ. જેનો 8મો બર્થડે શાનદારથી ઉજવવામાં આવ્યો, આ પાર્ટીમાં શાહરૂખ-ગૌરીથી લઇને જેનેલિયા-રિતેષ અને કરન જોહરથી લઇને ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની જેવા સ્ટાર્સ તેમના કિડ્સ સાથે આવ્યા, પાર્ટીમાં એક રાઇડ્સ પણ રાખવામાં આવી હતી. જેમાં અભિ-એશે બેસીને પણ મજા લીધી હતી.