ગ્લેમરસ / બૉલ્ડ ફોટોશૂટથી ફરી ચર્ચામાં આવી એક્ટ્રેસ અદા શર્મા

Jun 19,2019 4:49 PM IST

ફિલ્મ 1920થી બૉલિવૂડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ અદા શર્મા હાલ તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. જેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે અને ઘણી જ સેક્સી લાગે છે. અદાએ બૉલિવૂડમાં ઘણી જ ઓછી ફિલ્મો કરી છે પરંતુ તે સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. બૉલિવૂડમાં તે તેની બૉલ્ડ ઈમેજના કારણે જાણીતી છે. છેલ્લે તે કમાન્ડો 2માં વિદ્યુત જામવાલ સાથે જોવા મળી હતી. હાલ અદા સાઉથની ફિલ્મો પર ફોકસ કરી રહી છે.