ખૂશી / TV એક્ટ્રેસ ટીનાએ બૉયફ્રેન્ડ નિખિલ શર્મા સાથે સગાઈ કરી

Aug 11,2019 4:48 PM IST

ટીવી એક્ટ્રેસ ટીના ફિલિપે તેના બૉયફ્રેન્ડ નિખિલ શર્મા સાથે સગાઈ કરી લીધી છે. ટીના સિરીયલમાં ઈશાનીનો રોલ પ્લે કરી રહી છે. ટીના નિખિલને સીરીયલ એક આસ્થા એસી ભી;ના સેટ પર મળી હતી. સગાઈમાં ટીનાએ પિંક શેડ ગાઉન પહેર્યું હતુ. અને સાઇડ પાર્ટેડ સ્ટાઇલમાં હેર એક્સેસરીઝ લગાવી હતી. જેમાં ટીના બેહદ સ્ટનિંગ લાગતી હતી. જ્યારે નિખિલ બ્લૂ એન્ડ વ્હાઇટ ઈન્ડો વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળી. ફોટોઝમાં કપલની બૉન્ડિંગ શાનદાર જોવા મળી.