• Home
  • Gujarati Videos
  • Entertainment
  • ટીવીની 'બાલિકા વધુ' બહુ જલ્દી 18 વર્ષ મોટા એક્ટર સાથે લગ્નના બંધને બંધાશે,Actress avika gor wedding with Manish Raisinghani

ફેમસ જોડી / ટીવીની 'બાલિકા વધુ' બહુ જલ્દી 18 વર્ષ મોટા એક્ટર સાથે લગ્નના બંધને બંધાશે

Apr 23,2019 12:10 PM IST

ટીવી સિરિયલ બાલિકા વધુમાં આનંદીના નામથી લોકપ્રિય થયેલ અભિનેત્રી અવિકા ગોર પોતાનાથી 18 વર્ષ મોટા અભિનેતા મનીષ રાયસિંઘાની સાથે ટુંક સમયમાં લગ્ન કરશે. આ જોડી સિરિયલ સસુરાલ સિમર કાથી ચર્ચામાં આવી હતી. શરૂઆતી દોસ્તી બાદ તેમનો પ્રેમ પરવાને ચડ્યો હતો. જોકે આ જોડીએ જાહેરમાં ક્યારેય પોતાના રિલેશનની જાહેરાત કરી નથી. પરંતુ સુત્રો મુજબ તે આ વર્ષે લગ્ન કરી લેશે.