રોમેન્ટિક / બાલીમાં ફિલ્મી સ્ટાઇલમાં પત્ની સાથે રોમાન્સ કરતો મિલિંદ સોમન

Jul 10,2019 6:06 PM IST

એક્ટર અને ફિટનેસ પ્રમોટર મિલિન્દ સોમન હાલ તેની વાઇફ અંકિતા સાથે બાલીમાં હૉલિડે મનાવી રહ્યો છે. આ વેકેશનની કેટલાંક રોમેન્ટિક ફોટોઝ કપલે તેમના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યા છે. મિલિન્દ અને અંકિતાએ બાલીમાં ફિલ્મી સ્ટાઇલમાં રજા મનાવી અને રોમેન્ટ પોઝ આપતા ફોટોઝ ક્લિક કરાવી હતી. કપલે અંડરવૉટર ડાઇવિંગ પણ કર્યું હતુ.