સ્ટનિંગ / આમિર ખાનની લાડલીએ જંગલમાં ફોટોશૂટ કરાવ્યું, ઈરાની કાતિલ અદા પર ફેન્સ ફિદા

Nov 15,2019 2:22 PM IST

બૉલિવૂડની ચમક દમકથી દૂર રહેતી આમિર ખાનની લાડલી ઈરા ખાન તેના ફોટોઝ અને વીડિયોઝથી હંમેશાં ચર્ચામાં રહે છે. ઈરા ખાને હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું જેમાં તેની ગ્લેમરસ અદાઓ પર ફેન્સ ફિદા થઈ ગયા હતા. ઈરાએ બ્લેક એન્ડ ગોલ્ડન ગાઉનમાં જંગલમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેના ફોટોઝ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.