ગોર્જિયસ / લાલ સાડીમાં આલિયા પહોંચી દુર્ગા પંડાલ, લીધા માતાના આશીર્વાદ

Oct 08,2019 3:53 PM IST

હાલ દેશભરમાં દુર્ગા પૂજાની ધૂમ છે. ત્યારે મુંબઈના દુર્ગા પંડાલમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ અયાન મુખર્જી સાથે માતાના આશીર્વાદ લેવા આવી હતી. આલિયા રેડ સાડીમાં ખુબ જ ગોર્જિયસ લાગતી હતી. જેની સાથે કાજોલ, રાની મુખર્જી, રિતિક રોશન, તનિષા મુખર્જી પણ જોવા મળ્યા હતા.