વાસ્તુ શાસ્ત્ર / વાસ્તુમાં દર્શાવેલો આ ઉપાય કરશો તો પતિ-પત્ની વચ્ચેના શારીરિક સંબંધ સંતોષકારક રહેશે

Feb 10, 2020, 14:18 PM IST

પતિ અને પત્ની વચ્ચેના સંબંધોમાં તન અને મન બંનેની વાતો આવે છે.સમાજમાં કેટલાક પતિ-પત્ની વચ્ચે  મન મેળ અને તન મેળ હોતો નથી.જોકે બહું ઓછા લોકોને ખબર હશે કે આમ થવા પાછળ કેટલાક ચોકક્સ કારણો હોય છે.પતિ-પત્ની ઈશાનમાં રહે ત્યારે સંબંધો બાંધવામાં મોડું થાય છે .તો પૂર્વમાં રહેનાર માને પતિ-પત્ની માને છે કે સંબંધ બાંધવાથી પવિત્ર રહીશું નહીં.તો ચાલો જાણીએ કે કયો ઉપાય કરવાથી પતિ-પત્ની વચ્ચે મન અને તન મેળ સારા રહે.