નવા વિડિઓ

 • તૈયાર હીરાનું નામકરણ | ટીક ટેબલ ધાર મથાળું

  તૈયાર હીરાનું નામકરણ | ટીક ટેબલ ધાર મથાળું

 • મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય 00:43

  મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય

 • કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો 01:06

  કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો

 • ગટરમાંથી એઠવાડ ખાઈને પેટ ભરવા મજબૂર છે આ માણસ, જુઓ દેશની કડવી વાસ્તવિકતા 00:57

  ગટરમાંથી એઠવાડ ખાઈને પેટ ભરવા મજબૂર છે આ માણસ, જુઓ દેશની કડવી વાસ્તવિકતા

 • VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન 01:18

  VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન

 • This fiber eliminates diabetes and obesity. #Health. Diabetes, Heart Disease and Obesity is the End of This Wonderful Fiber .. !! Isabgol for Heart Diseases, Diabetis, and Weight loss We ... Isabgol, Heart, Diseases, care, tips 03:25
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  ડાયાબિટીસ અને મોટાપાને દૂર કરશે આ ફાઈબર

 • Know the great benefits of drinking empty stomach in the morning #Health. In the morning there are many benefits to drinking empty stomach water. If you control your diseases ... empty stomach, water, morning, treatment, health, care 04:02
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  જાણો સવારે ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદાઓ

  1K વ્યુઝ
 • Do you know that these diseases are far away from the ban #Health. First of all, we should know that the prevention of diseases with the treatment of diseases .... health, benefits, banana, milk, care, treatment 06:35
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  શું તમને ખબર છે કે કેળું કેટલી બીમારીઓ દૂર કરે છે?

 • #Health These are the best ways to remove tooth worm and pain. The best way to get rid of the tooth worm and pain at once - How To Get Rid Of Tooth Cavity .... How To, Get Rid, Tooth, Cavity, tips 05:52
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  દાંતમાં રહેલા કીટાણું કે તેનું દર્દ દૂર કરવાનો અકસીર ઈલાજ

 • Foot Care, Massage, health tips 05:27
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  રાત્રે સૂતા પહેલાં માત્ર 5 મિનિટ કરો પગની માલિશ, દૂર થશે આ બીમારી

 • unani tips, bones problem, knee, tips, home remedies 03:09
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  પ્રાચીન યૂનાનનો આ નુસખો તમારાં હાડકાં,સાંધા અને ઘૂંટણને કરશે મજબૂત

 • 100% Guarantee, Low , High Blood, Pressure, 
 health tips , health care, FITNESS, HOME REMEDY, INSTANT CARE 07:19
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  હાઈ બીપી હોય કે લો બીપી માત્ર દસ જ મિનિટમાં કરો કાબૂ

  હાઈ કે લો બ્લડપ્રેશર થવાના કારણો તો અનેક હોય શકે છે પણ આ દવા એટલે કે ઘરેલું ઉપાયો તમારા બ્લડપ્રેશરને ચોક્કસ કાબૂમાં કરશે. વિટામીન Dની અછત અનેક રોગોને આમંત્રણ આપે છે. આના કારણે ભારતીય લોકો હાઈ બ્લડપ્રેશરના જોખમ તરફ વધી રહ્યા છે. વિટામીન Dની અછતના કારણે શરીરને પ્રતિકૂળ અસર થાય છે. ખાસ કરીને બ્લડપ્રેશરને માઠી અસર થાય છે. હાઇ બીપીથી પીડાતી વ્યકિતને ગભરાટની સાથે માથાના દુ:ખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જો તમે હાઈ બીપીની સમસ્યાથી પરેશાન હોય તો તમે બિલીપત્રનો પ્રયોગ અને લો બ્લડપ્રેશરમાં સંતરા સહિતના અનેક ફળોના રસનો પ્રયોગ અહીં વીડિયોમાં દર્શાવ્યા મુજબ કરીને રાહત મેળવી શકો છો.તો આજે જાણી લો કે શું શું છે આ બ્લડપ્રેશરની તકલીફ થવાનાં કારણો તેમજ હાઈ બ્લડપ્રેશરમાં શું ઉપાય કરવો અને લો બ્લડપ્રેશરમાં શું ઉપાય કરવો તે પણ.

 • amazing and effective nine health benefits of abdominal massage 04:25
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  માત્ર 5 જ મિનિટ પેટની માલિશ કરવાથી થશે અનેક લાભો

  આપણા આયુર્વેદમાં પણ મસાજના તો અનેક ફાયદાઓ બતાવ્યા જ છે આજે અમે તમને વાત કરીશું કે પેટનો મસાજ એટલે કે તેની માલિશ કરવાથી શું શું લાભો થશે એ. આ પેટની માલિશ કરવા માટે તમારે કોઈ ખાસ મહેનત કરવાની કે રૂપિયા ખર્ચવાની પણ જરૂર નથી. પેટની માલિશ કરવા માટે સૌથી પહેલાં પીઠના બળે સૂઈ જવું. ત્યારબાદ હાથમાં તેલ લગાવી પેટ પર ગોળાકારમાં હાથ ફેરવતા પેટ પર મસાજ કરવો. આ પ્રકારની માલિશ કરવાથી તમને જે લાભ થશે તેની તમે કલ્પના પણ નહિ કરી હોય. આના લીધે તમારું વજન ઘટશે એટલે કે તમે મોટાપાને કાબૂમાં કરી શકશો સાથે જ તમારા પેટની અનેક સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો કે કબજિયાત સહિતની અનેકે તકલીફોમાંથી રાહત મળશે. તો જોઈ લો અન્ય શું શું લાભ છે એ પણ

  2K વ્યુઝ
 • health tips with use of trifla powder, milk and one spoon honey 02:40
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  ત્રિફલા પાવડર, મધ અને દૂધના આ પ્રયોગથી દૂર થશે કબજીયાતની તકલીફ, કરશે આંતરડાંની સફાઈ

  આજે અમે તમને તમારા સ્વાસ્થ્યને વધુ તંદુરસ્ત બનાવવા માટે બતાવીશું ત્રિફલા પાવડરનો એક અસરકારક પ્રયોગ। આ પ્રયોગ જો તમે પંદર દિવસમાં એકવાર પણ કરશો તો ચોક્કસ તમારા આંતરડાં સાફ થઈ જશે જેના કારણે તમારાં પેટ સંબંધિત અનેક દર્દો પણ દિવસો જતાં જ દૂર થશે. તમને એ પણ ખબર જ હશે કે પેટમાં ખરાબી થાય તેના કારણે જ અનેક દર્દો આપણા શરીરમાં ઘર કરવા લાગે છે.તો જોઈ લો આ ઉપરના વીડિયોમાં કે ત્રિફલા પાવડર, મધ અને ગરમ દૂધનો આ પ્રયોગ રાત્રે કેવી રીતે કરવો અને શું શું થાય લાભ એ.

 • Stomach cancer Causes, symptoms, and treatments 02:59
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  જો આવાં લક્ષણો દેખાય તો ચેતજો, થઈ શકે છે પેટનું કૅન્સર

  તમે એવા અનેક લોકોને જોયા જ હશે જેઓ નાની નાની તકલીફોને અવગણે છે, અને જો વધુ સમસ્યા થાય તો જાતે જ નિષ્ણાંત હોય તેમ દવાઓ કે ગોળીઓ લાવીને ઉપચાર કરે છે. આજે અમે તમને વાત કરીશું એવાં કેટલાંક લક્ષણો છે જે આમ તો બહુ જ સામાન્ય કે નાનાં જ લાગે છે પણ જો તેને અવગણીએ તો આગળ જતાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. કૅન્સરનું નામ સાંભળીને જ ભલભલાના હોશ ઉડી જાય છે. કૅન્સરના અલગ અલગ પ્રકાર હોય છે આજે અમે તમને વાત કરીશું પેટના કૅન્સરની જેને ગૅસ્ટ્રિક કૅન્સરના નામે પણ ઓળખવામાં આવે છે. તો જોઈ લો કે કેવા કેવા લક્ષણો દેખાય તો જે તે વ્યક્તિએ સાવધાન થઈને સીધા જ ડૉક્ટરનો સંપર્ક કરવો.

  2K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ 00:45

  વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ

 2. અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક 02:00

  અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક

 3. ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ 00:50

  ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ

 4. VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન 01:18

  VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન

 5. પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ 00:50

  પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ

TOP