બજેટ 2019 / સવાલ પૈસાનો, બજેટ 2019: ખેડૂતોના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા

Jan 31,2019 12:20 PM IST

દેશના ખેડૂતોની દયનિય સ્થિતી પર આ બજેટમાં નાણાં મંત્રી શું કોઈ રાહત લાવશે કે કેમ. ખેડૂતોના દેવ માફી પર આ બજેટમાં શું હશે સરકારના આગામી પગલાઓ. જાણો અમારા ખાસ કાર્યક્રમ સવાલ પૈસાનો બજેટ 2019માં. સામાન્ય જનતા અને અમારા નિષ્ણાંતોનું આ વિષય પર શું કહેવું છે. જાણો આ વીડિયોમાં.