1.25 લાખથી ઓછી કિંમતમાં બનો પેડમેન, વર્ષે 5 લાખથી વધુની થશે કમાણી

Feb 07,2018 10:22 AM IST

અક્ષય કુમારની બહુચર્ચિત ફિલ્મ પેડમેન આવી રહી છે. જેમાં એક વ્યક્તિની સસ્તા સેનેટરી નેપકિન્સ બનાવી સમાજના અડધા હિસ્સા એવી મહિલાઓની લાઈફને આસાન બનાવી સાથે જ પોતે એન્ત્રપ્રિન્યોર પણ બને છે. તમે પણ જો આવા આન્ત્રપ્રિન્યોર બનવા માંગતા હો તો ઘરે જ સેનેટરી નેપકિન્સ બનાવવાનો ગૃહઉદ્યોગ શરૂ કરી શકો છો. તે પણ દોઢ લાખ કરતાં પણ ઓછી મુડીથી.