Budget 2019 / સવાલ પૈસાનો બજેટ 2019, પર્સનલ ફાઈનાન્સ પર વિશેષ ચર્ચા

Jan 31,2019 12:16 PM IST

વીડિયો ડેસ્કઃ મોદી સરકારના બજેટ 2019 પર દેશ આખાની નજર મંડરાયેલી છે. આ બજેટમાં શું શું નવું હશે અને કયા કયા સેક્ટર પર ભાર મૂકવામાં આવશે એના પર સૌની નજર છે. અત્યારે મોંઘવારીથી સામાન્ય માણસ પીડાઈ રહ્યો છે. ત્યારે આ બજેટમાં સામાન્ય માનવીને કેવી કેવી રાહત મળી શકે છે? શું ટેક્સમાં કોઈ છૂટ મળી શકે છે? કેવી રીતે રોકાણ કરવું જોઈએ? આ સિવાયના તમામ સવાલના જવાબ માટે જુઓ આ વીડિયો.