Budget 2019 / સવાલ પૈસાનો બજેટ 2019, ડાયરેક્ટ અને ઈન્ડાયરેક્ટ ટેક્સ પર વિશેષ ચર્ચા

Jan 31,2019 12:14 PM IST

વીડિયો ડેસ્કઃ મોદી સરકારના બજેટ 2019 પર દેશ આખાની નજર મંડરાયેલી છે. આ બજેટમાં શું શું નવું હશે અને કયા કયા સેક્ટર પર ભાર મૂકવામાં આવશે એના પર સૌની નજર છે. અત્યારે મોંઘવારીથી સામાન્ય માણસ પીડાઈ રહ્યો છે. ત્યારે આ બજેટમાં સામાન્ય માનવીને કેવી કેવી રાહત મળી શકે છે? શું ટેક્સમાં કોઈ છૂટ મળી શકે છે? અમે આ તમામ બાબતો પર એક્સપર્ટને સવાલ કર્યા હતા. જુઓ બજેટ પરનો ખાસ આ વીડિયો.