• Home
  • Gujarati Videos
  • Business Finance
  • Sawaal Paise Ka Budget 2019: Will This Budget Bring Some Relief To The Importers and Exporters Of The Country, Our Experts Share With Us.

સવાલ પૈસાનો બજેટ 2019, ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ પર વિશેષ ચર્ચા

Jan 31,2019 12:16 PM IST

વીડિયો ડેસ્કઃ નરેન્દ્ર મોદી સરકારના બજેટ પર દેશ આખાની નજર મંડરાયેલી છે. આ બજેટમાં શું શું નવું હશે અને કયા કયા સેક્ટર પર ભાર મૂકવામાં આવશે એના પર સૌની નજર છે. ત્યારે આયાત ઘટાડતા માટે અને નિકાસ માટે આ બજેટમાં સરકાર શું પગલાં ભરશે? શું એક્સપોર્ટને મળી શકશે વધુ એક્સપોર્ટ ક્રેડિટ? આ સિવાય તમામ સવાલના જવાબ માટે જુઓ આ વીડિયો.