સવાલ પૈસાનો બજેટ 2019, SME સેક્ટર પર વિશેષ ચર્ચા

Jan 31,2019 12:17 PM IST

વીડિયો ડેસ્કઃ સવાલ પૈસાનો બજેટ 2019માં અમારા એડિટર રાજીવે પૂછ્યું કે લાખ રૂપિયાનો કયો એવો સવાલ છે જેની SME સેક્ટર પર ખાસ અસર થશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના બજેટ પર દેશ આખાની નજર મંડરાયેલી છે. આ બજેટમાં શું શું નવું હશે અને કયા કયા સેક્ટર પર ભાર મૂકવામાં આવશે એના પર સૌની નજર છે. આ મામલે શું છે એક્સપર્ટનો અભિપ્રાય. જુઓ ખાસ વીડિયો