પેટ્રોલ પંપ ખોલ્યા વગર જ મળશે કમાણીનો મોકો, આવશે આવી સ્કીમ

May 29,2018 7:09 PM IST

ભલે અત્યારે તમને પેટ્રોલ કે ડીઝલના ભાવથી હેરાનગતિ થતી હોય પણ આ સમાચાર સાંભળીને તમે ખુશ થઈ જ જશો. વાત જાણે એમ છે કે હવે જો બધું જ વ્યવસ્થિત ચાલશે તો ટૂંક જ સમયમાં તમને પેટ્રોલ કે ડીઝલમાંથી પણ કમાણી થઈ શકે છે. ઇન્ડિયન કોમોડીટી એક્સચેન્જ દ્વારા એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેમાં તેમણે પેટ્રોલ અને ડીઝલનો પણ વાયદા કારોબાર શરૂ કરવાની માગ કરી છે. જોઈ લો આખો અહેવાલ