જાણો કઈ રીતે ઈઝરાયેલ પાસેથી ડાયમંડમાં નં.1નો તાજ છિનવ્યો સૂરત શહેરે

Feb 15,2018 5:37 PM IST

સૂરત ગ્લોબલ ડાયમંડ હબ બની ગયુ છે. લગભગ બે દાયકા પહેલા ગુજરાતે આ તાજ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ પાસેથી છીનવી લીધો હતો. આ કારોબારમાં ખાણમાંથી નિકળતા રફ મટીરીયલ એટલે કે રો ડાયમંડના કટિંગ અને પોલિશિંગમાં ભારતને મહારથ હાંસલ થયેલ છે. તો ઈઝરાયેલ હાલ પણ પૂરી દુનિયાનું સૌથી મોટુ ડાયમંડ ટ્રેડીંગ સેન્ટર બનેલું છે.