જાતે જ ઓનલાઈન ફાઈલ કરો ઈન્કમટેક્ષ રિટર્ન, આસાન સ્ટેપમાં E-Filing

Mar 30,2018 6:12 PM IST

ITR એટલે કે ઈન્કમટેક્ષ રિટર્ન જે સામાન્ય નાગરિકથી મોટા મોટા વેપારીઓ માટે પણ એક કોયડા સમાન હોય છે.ઈન્કમટેક્ષ રિટર્ન બે રીતે ફાઈલ કરી શકાય છે એક તો મેન્યુઅલી અથવા ઈન્ટરનેટનાં માધ્યમ થી ઓનલાઈન ઈ-રીટર્ન ફાઈલ કરી શકાય છે.એમાં પણ માર્ચ મહિનો ટેક્સપેયર્સ માટે ઈન્કમટેક્ષ રિટર્ન કરવાની માથાકૂટના લીધે માથાના દુખાવા સમાન હોય છે, આજે અમે તમને દર્શાવી રહ્યા છીએ કે કઈ રીતે ઘરે બેઠાં જ ઓનલાઈન જ ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કરવું તે.