NEWS BULLETIN 9 AM / ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ મળી આવ્યો છે

Dec 03, 2019, 09:44 AM IST

 નાસાના દાવા અનુસાર કાટમાળના ત્રણ સૌથી મોટા ટુકડા 2x2 પિક્સલના છે. નાસાએ રાત્રે લગભગ 1:30 વાગ્યે વિક્રમ લેન્ડરના ઇમ્પેક્ટ સાઇટની તસવીર જાહેર કરી અને જણાવ્યુ કે તેમના ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યા છે. નાસાના જણાવ્યા અનુસાર વિક્રમ લેન્ડરની તસવીર એક કિલોમીટર દૂરથી લીધી છે. આ તસવીરમાં સોઇલ ઇમ્પેક્ટ પણ દેખાય છે.