Speed News / દેશભરમાં મકરસંક્રાતિની ઉજવણી ,શ્રદ્ધાળુઓએ સૂર્યની પૂજા કરી તો ગંગામાં ડૂબકી લગાવી

Jan 15, 2020, 09:42 AM IST

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાં.દેશભરમાં મકરસંક્રાતિની ઉજવણી ચાલી રહી છે.શ્રદ્ધાળુઓ સૂર્યની પૂજા કરી રહ્યા છે તો ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે.હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી અને દાન-પુણ્ય કર્યું હતું.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું.