Speed News / કલમ-370 મુદ્દે પાકની પડખે કોઈ દેશ નહીં

Aug 13, 2019, 09:21 AM IST

પાક દ્વારા કલમ-370 મદ્દે ભારતને આંતરરાષ્ટ્રિય સ્તરે ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.જોકે તેેની આશા પ્રમાણે કોઈ દેશ તેની પડખે નથી.ખુદ પાકના વિદેશ મંત્રીએ આડકતરી રીતે સ્વીકાર કર્યો છે કે સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ દેશ અમારા માટે હાર લઈને નથી ઉભો.આ ઉપરાંત મહત્વના સમાચારો પણ જોઈશું.