Speed News / આજે ભારતની સ્પેસ ક્રાંતિના જનક ડૉ.વિક્રમ સારાભાઈની જન્મજયંતી

Aug 12, 2019, 09:08 AM IST

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં.ભારતની સ્પેસ ક્રાંતિના જનક ડૉ. વિક્રમ સારાભાઇની 12 ઓગષ્ટના જન્મતિથી છે. આ પ્રસંગે 12 તારીખે અમદાવાદમાં તેમનો જન્મ શતાબ્દી સમારોહ યોજવામાં આવશે.ઇસરો અને એટમિક એનર્જી કમિશનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ શરુ થશે. તે અંતર્ગત એક વર્ષ સુધી તેમના સન્માનમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. તો આજે દેશભરમાં ઈદની ઉજવણી થઈ રહી છે.