સ્પીડ ન્યૂઝ / છઠ્ઠા તબક્કામાં કુલ 60% મતદાન, બંગાળ-બિહારમાં ભાજપના ઉમેદવારો પર હુમલાઓ

May 12,2019 8:15 PM IST

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે 7 રાજ્યોની 59 સીટ પર 60% મતદાન થયું છે. આ બેઠક પર 2014માં 63.7% વોટ પડ્યા હતા. બંગાળમાં સતત છઠ્ઠા તબક્કામાં પણ હિંસા થઈ હતી, તેમ છતાં અહીં 80% જેટલું મતદાન થયું છે. ઝારખંડમાં 64%, મધ્યપ્રદેશમાં 60% અને હરિયાણામાં 62% વોટિંગ નોંધાયું છે.