• Home
  • Gujarati Videos
  • SPEED NEWS 9 PM RAJKOT CIVIL HOSPITAL CHILD DEATH K.T. children hospital

સ્પીડ ન્યૂઝ / રાજકોટની સિવિલમાં એક જ માસમાં 111 નવજાતનાં મોત થયાં હોવાનું બહાર આવ્યું

Jan 05,2020 8:38 PM IST

રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલ કરતાં પણ વધુ ખરાબ હાલત રાજકોટની સિવિલ હોસ્પિટલ હોય તેવો મામલો પ્રકાશમાં આવ્યો છે. સિવિલ કેમ્પસમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક જ માસમાં 111 નવજાતનાં મોત થયાં છે. જેમાં 96 નવજાત પ્રિ-મેચ્યોર અને ઓછા વજનના હતાં. હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે, હોસ્પિટલમાં એનઆઈસીયુ છે પણ તે કાર્યક્ષમ નહીં હોવાથી દોઢ કિલોથી ઓછાં વજનનાં બાળકો બચાવી શકાય તેવી ક્ષમતા અને સુવિધાના નથી.