સ્પીડ ન્યૂઝ / સ્થિતિ સામાન્ય થતાં જ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે

Aug 06,2019 9:09 PM IST

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ વાત કરી છે. શાહે કહ્યું કે, વિરોધની સામે સરકાર ઝૂકશે નહીં. તેમણે કહ્યું કે, જે તે સમયે સેનાને રોકવામાં આવી ના હોત તો POK આજે આપણું હોત. આ તરફ રાજ્યસભા બાદ લોકસભામાં પણ બિલ પાસ થઈ જતાં સદનની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત થઈ ગઈ છે.