સ્પીડ ન્યૂઝ / ધોરણ 12 પાસ ઉમેદવાર પણ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપી શકશે

Oct 16,2019 8:43 PM IST

ભારે વિવાદ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, પરીક્ષા રદ કરવાના નિર્ણયને મુલતવી રખાયો છે. હવે આ પરીક્ષા 17 નવેમ્બરે જ લેવાશે. અગાઉ જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે બધા ઉમેદવાર પરીક્ષા આપી શકશે. આ માટેના કૉલ લેટર પણ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે.