બુલેટીન / સ્પીડ ન્યુઝઃ આ વખતે ઘટી શકે છે મોદીનો જાદુ

Apr 09,2019 8:40 PM IST

પહેલા ચરણના મતદાન માટેનો પ્રચાર પૂરો થતાં કેટલાક સર્વે સામે આવ્યા છે. મોટા ભાગના એક્ઝિટ પોલ મુજબ મોદી સરકાર ફરી સત્તા પર આવશે. જો કે, બેઠકોને લઈ NDAને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. એક્ઝિટ પોલ મુજબ આ વખતે NDAને સરેરાશ 260થી 280 બેઠકો મળી શકે છે. ગત વખતે NDAને 336 બેઠક મળી હતી.