બુલેટીન / સ્પીડ ન્યુઝઃ LRD પેપર લીકના મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી

Apr 07,2019 8:14 PM IST

LRD પેપર લીક કાંડના મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરની ગુજરાત ATS અને ક્રાઇમબ્રાન્ચે દિલ્હીથી ધકરપકડ કરી છે. જે બાદ વિરેન્દ્ર માથુરને ગાંધીનગર પોલીસને સોંપવામાં આવશે. રવિવારે પહેલી વખત સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી અને આરએલડી પ્રમુખ ચૌધરી અજીત સિંહ એક સાથે એક જ મંચ પર જોવા મળ્યાં. ગઠબંધનની રેલીને બસપા અધ્યક્ષા માયાવતીએ સંબોધનની શરૂઆત કરતાં કેન્દ્રની મોદી સરકાર તેમજ EVM પર સવાલો ઉઠાવ્યાં હતા. તો કોંગ્રેસ વિરુદ્ધ પણ માયાવતીએ આકરાં પ્રહારો કર્યા હતા.