બુલેટીન / સ્પીડ ન્યુઝઃ વડા પ્રધાન મોદીને UAEનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું

Apr 04,2019 8:28 PM IST

UAEએ મોદીને પ્રતિષ્ઠિત જાદય મેડલથી સન્માનિત કર્યા છે. બન્ને દેશો વચ્ચેના દ્વીપક્ષિય સંબંધોને મજબૂત બનાવવા બદલ આ સન્માન અપાયું છે. આ સન્માન બાદ મોદીએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાએદ અલ નાહયાનનો આભાર માન્યો. મોદીએ કહ્યું કે, અત્યંત વિનમ્રપૂર્વક તે આ સન્માન સ્વીકારે છે. જુઓ દેશ-દુનિયાના સમાચાર.