Speed News / મહારાષ્ટ્રમાં રાતોરાત બાજી પલટાઈ ગઈ,ભાજપ-એનસીપીની ગઠબંધન સરકાર બની

Nov 23,2019 9:21 AM IST

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં.મહારાષ્ટ્રમાં રાતોરાત બાજી પલટાઈ ગઈ છે.ભાજપ-એનસીપીની ગઠબંધન સરકાર બની ચૂકી છે.ભાજપના ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.અજિત પવારે ડેપ્ટીસીએમ પદ માટે શપથ લીધા છે.શરદ પવારની એનસીપી અને ભાજપે રાતોરાત ગઠબંધન કરી લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું.