લાલ ચૂડા અને મંગલસુત્રમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ અનુષ્કા

Dec 23,2017 1:01 PM IST

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેના આગામી રિસેપ્શન માટે મુંબઈ પરત આવી ચુક્યા છે.વિરૂષ્કાએ મુંબઈ એરપોર્ટ પર પગ મુકતાં જ ચાહકોએ તેમને ઘેરી લીધા હતા. અહીં તેમણે પણ મીડિયાને પોઝ આપી આભાર માન્યો હતો. અનુષ્કા અહીં પંજાબી શૂટમાં લાલ ચુડા અને મંગલસુત્રમાં જોવા મળી હતી. 26 ડિસેમ્બરે મુંબઈમાં તેમનું બીજું રિસેપ્શન યોજાશે.