• Home
  • Gujarati Videos
  • Entertainment
  • viral-video-rani-mukerji-asks-salman-khan,Video Viral: 'દસ કા દમ'ના સેટ પર રાનીએ સલમાનને કહ્યું 'લગ્ન કરવાનું માંડી વાળ, બાળકો પેદા કર'

'દસ કા દમ'ના સેટ પર રાનીએ સલમાનને કહ્યું 'લગ્ન કરવાનું માંડી વાળ, બાળકો પેદા કર' / 'દસ કા દમ'ના સેટ પર રાનીએ સલમાનને કહ્યું 'લગ્ન કરવાનું માંડી વાળ, બાળકો પેદા કર'

Aug 29,2018 2:44 PM IST

દસ કા દમના ગ્રાન્ડ ફિનાલેમાં શાહરૂખ ખાન અને રાની મુખર્જી ગેસ્ટ બનવાના છે. શૉમાં શાહરૂખ-સલમાન અને રાની એન્ટરટેઇનમેન્ટથી ધમાલ મચાવવાના છે. ત્યારે રાનીએ શાહરૂખ-સલમાન માટે ફેમસ ડાયલોગ મેરે કરન-અર્જૂન આ ગયેનો ડાયલોગ બોલ્યો હતો. સુનિલ ગ્રોવર અમિતાભ બચ્ચન બનીને આવ્યો હતો. ત્રણેય સ્ટાર્સે ચેન્નઈ એક્સપ્રેસનો લૂંગી ડાન્સ પણ કર્યો હતો. એક ગેમમાં પ્લાસ્ટિકના બેબીનું ડાયપર ચેન્જ કરવા પર રાનીએ સલમાનની મજાક કરી હતી અને કહ્યું કે હવે લગ્ન રહેવા દે, બાળકો પેદા કરવાનું વિચાર જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.