• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Vandalism on singer shaan at guwahati,ચાલુ શૉમાં બૉલિવૂડ સિંગર શાન પર કોઇએ ફેંક્યો પત્થર, શાને આપી આ સલાહ

ચાલુ શૉમાં બૉલિવૂડ સિંગર શાન પર કોઇએ ફેંક્યો પત્થર, શાને આપી આ સલાહ

Oct 30,2018 11:24 AM IST

રવિવારે અસમના ગુવાહાટીમાં પોતાના લાઇવ મ્યૂઝિક પ્રોગ્રામ આપવા ગયેલા સિંગર શાન સાથે એક ઘટના ઘટી, ચાલુ પ્રોગ્રામમાં બૉલિવૂડ સિંગર શાનને દર્શકોમાંથી કોઇએ પત્થર ફેંક્યો. ચાલુ પ્રોગ્રામમાં આવી હરકત જોઈ શાન ગુસ્સે ભરાયો હતો અને તે પથ્થર ઉઠાવી દર્શકને ગાળ આપી હતી. બાદમાં સલાહ આપી ઈમોશનલ વાત કહી ત્યાથી ચાલ્યો ગયો હતો.