• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Umang 2019 Shahrukh Khan Ranbir Kapoor Ranveer Singh bollywood celebs At event,મુંબઈ પોલીસની ઉમંગ ઈવેન્ટમાં બૉલિવૂડ સેલેબ્સનું ધમાકેદાર પર્ફોર્મન્સ, રણવિર સિંહે કરી ધાંસૂ એન્ટ્રી

ઉમંગ ઈવેન્ટ / મુંબઈ પોલીસની ઉમંગ ઈવેન્ટમાં બૉલિવૂડ સેલેબ્સનું ધમાકેદાર પર્ફોર્મન્સ, રણવિર સિંહે કરી ધાંસૂ એન્ટ્રી

Jan 28,2019 2:46 PM IST

દર વર્ષે મુંબઈ પોલીસને સન્માન આપવા યોજાતી ઉમંગ ઈવેન્ટમાં બૉલિવૂડ સેલેબ્સ પર્ફોર્મન્સ આપતા હોય છે. તેવી જ રીતે 2019ની ઈવેન્ટમાં રણવિર સિંહથી લઇને અક્ષય કુમારે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તો આ વર્ષે પહેલીવાર સારા અલી ખાને સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યુ, તો શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ અને રણબિર કપૂરે ધમાકેદાર ડાન્સ કર્યો હતો.