આ મહિલા ટોઈલેટના કારણે સાસરૂ છોડી ભાગી હતી, હવે બની રહી છે ફિલ્મ

Jul 18,2017 3:10 PM IST

Akshay kumarની film Toilet Ek Prem Katha સ્ક્રિપ્ટ ચોરીના આરોપોને જોતા પરદા પર આવતા પહેલા જ વિવાદોમાં ફસાઈ છે.આ વિવાદને નિપટાવવા ફિલ્મના ડાયરેક્ટર નારાયણસિંહ અને એક્ટ્રેસ ભૂમિ પેડનેકર મધ્યપ્રદેશના બૈતુલ પહોંચ્યા હતા. ભૂમિના બૈતુલ જવાની ખબરથી તમામ અજાણ હતા. અહીં તેણે અનિતા જેની રિયલ લાઈફ પર ફિલ્મ બની રહી છે તેની સાથે વાત કરી હતી.